ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 5,90,000 રકમ ચુકવવા અંગેની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કાનૂની નોટિસ આપતાં પ્રભાસ પાટણ શહેરનાં યુવા-જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ

વેરાવળ, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાનાં વિસ્તારમાં લાંબા સમયથી મોટા ભાગના રોડ-રસ્તાઓ, કોલોનીનાં રોડ-રસ્તાઓ, પેટા રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હોય અને ઘણી જગ્યાઓએ ઉંડા ખાડા પડી જતા તેમાં વરસાદના પાણી ભરાઈ જતાં વાહન ચલાવતા જોખમરૂપ બનેલ છે. રોડ રસ્તાઓ પર ખાડા હોવાથી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો સર્જાય છે. સારી ગુણવત્તાવાળાં રોડ રસ્તાઓ અને સારી સગવડો આપવા માટે શહેરીજનો પાસેથી દર વર્ષે લાખો રૃપિયાનો ટેક્ષ પેટે નગરપાલિકા વસૂલ કરે છે છતાં નાગરિકો માત્ર “ખાડા રાજ” મળેલ છે. જેથી નાગરિકો વારંવાર ખરાબ રોડ-રસ્તાઓ નાં કારણે અકસ્માતનો ભોગ બને છે. તેમજ વ્હીકલોના મેઈન્ટેનન્સ વધુ આવવાથી … Continue reading ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ 5,90,000 રકમ ચુકવવા અંગેની વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાને કાનૂની નોટિસ આપતાં પ્રભાસ પાટણ શહેરનાં યુવા-જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર બશિરભાઈ ગોહેલ